Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મહાત્મા ગાંધી મેમોરિયલ નોર્થ ટેક્ષાસ( MGMNT ) દ્વારા ભારતનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

ટેક્સાસ : મહાત્મા ગાંધી મેમોરિયલ  નોર્થ ટેક્ષાસ( MGMNT  ) દ્વારા  71  મો પ્રજાસત્તાક  દિવસ ની ઉજવણી કરવામાં આવેલ લગભગ 200 ભાઈ બહેનો હાજર રહ્યા હતા.. પ્રથમ  અમેરિકાનું રાષ્ટ્રગીત ગાવામાં આવેલ ત્યાર બાદ ભારતીય રાષ્ટ્રગીત ગાવામાં આવેલ.. આ  ઇન્ડિયન એસોસિએશનના  નોર્થ ટેક્ષાસ ના બોર્ડ મેમ્બર્સ હાજર રહયા હતા EVENTS LEAD BY RAO KALVALA , Dr. THOTKURA ,ABHIJIT RAIKAR શૈલેશ શાહ  તથા  ડિરેક્ટર અને એક્ષક્યુટિવે મેમ્બર્સ  હાજર રહ્યા હતા.  Mr. RAO GIVE INDEPENDANCE SPEACH. ઘ્વજવંદન બાદ વંદેમાતરમ અને જયહિંદ  ના સુત્રોચ્ચાર કરેલ ત્યાર બાદ  ચા અને નાસ્તો  કરીને છુટા  પડેલ.... Houstan ખાતે આયોજીત welcome ડિનર માં  પ્રેસિડન્ટ ABHIJIT RAIKAR અને પ્રેસિડન્ટ ઇલેક્ટ શૈલેષ શાહે હાજરી આપી હતી.

તેવું શ્રી સુભાષ શાહ , દલાસની યાદી જણાવે છે.

(2:12 pm IST)