-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 1st January 2021
પુત્ર દુનિયાના સૌથી વિકસિત ગણાતા દેશનો પ્રાઈમ મિનિસ્ટર : પિતાએ ફ્રાન્સનું નાગરિકત્વ માગ્યું : બોરિસ જૉનસને બ્રેક્ઝિટ ડીલમાં સહી સિક્કા કરતા નારાજ પિતા સ્ટેનલે જોન્સને ફ્રાન્સનું નાગરિકત્વ માગ્યું
લંડન : બ્રેક્ઝિટ ડીલમાં બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને સહી સિક્કા કર્યાના બીજા જ દિવસે ખુદ તેમના પરિવારમાં અવળી અસર થઈ છે.જે મુજબ આ ડીલથી નારાજ તેમના પિતા સ્ટેનલે જોન્સને ફ્રાન્સ જતા રહેવાનું નક્કી કર્યું છે.
હું હંમેશા યુરોપીઅન રહીશ તેવા નિવેદન સાથેતેમણે ફ્રાન્સનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી દીધી છે.તેમની માતાનો જન્મ ફ્રાન્સમાં થયો હતો.તેમના નાના પણ ફ્રાન્સમાં રહેતા હતા.
બોરિસ જોન્સનના પિતાની ઉંમર 80 વર્ષ છે.તેઓ યુરોપીઅન સંસદમાં સભ્ય પણ રહી ચુક્યા છે.
(12:50 pm IST)