Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

‘‘સમસ્‍ત વૈશ્નવ વણિકજન ઓફ નોર્થ અમેરિકા (svajan)'' : યુ.એસ.ની નોનપ્રોફિટ સંસ્‍થાનો ૧૦ મો વાર્ષિક સ્‍થાપના દિન ઉજવાયો : સ્‍ત્રી સશક્‍તિકરણ, હેલ્‍થ એન્‍ડ વેલનેસ, એન્‍ટરટેઈનમેન્‍ટ, ફુડ, સહિત વિવિધ પ્રોગ્રામો યોજાયા

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ.માં નોનપ્રોફિટ ‘‘સમસ્‍ત વૈશ્નવ વણિકજન ઓફ નોર્થ અમેરિકા'' (svajan) ના ઉપક્રમે તાજેતરમાં ૧૮ નવેં. ૨૦૧૭ ના રોજ ૧૦ મા વાર્ષિક સ્‍થાપના દિની ઉજવણી માટે પ્રથમ અધિવેશનનું આયોજન કરાયું હતું.

રોયલ આલ્‍બર્ટસ પેલેસ, ફોર્ડસ, ન્‍યુજર્સી મુકામે યોજાયેલી ઉજવણીમાં સ્‍ત્રી સશક્‍તિ કરણ હેલ્‍થ એન્‍ડ વેલનેસ, યુથ, સ્‍ટુડન્‍ટ રિકોગ્નેશન એન્‍ટરટેઈનમેન્‍ટ તેમજ ફુડ સહિતના કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જેની હાઈલાઈટસ વ્‍સ્‍ ખ્‍તર્શી ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોઈ શકાશે. તેવું શ્રી ગુંજેશ દેસાઈના ફોટો સૌજન્‍ય સાથે વ્‍સ્‍ ખ્‍તર્શી ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(9:33 pm IST)