Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

‘‘ગીતા જયંતિ'': યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્‍ડ મુકામે ૩૦ નવેં. ગુરૂવારે થનારી ઉજવણીઃ ગીતાજીના તમામ શ્‍લોકોનું પઠન કરાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે ૩૦ નવેં. ૨૦૧૭ ગુરૂવારના રોજ ‘‘ગીતા જયંતિ'' ઉજવાશે બપોરે ૩-૩૦ વાગ્‍યાથી શરૂ થનારી ઉજવણી અંતર્ગત ગીતાજીના તમામ શ્‍લોકોનું પઠન કરાશે.

વિશેષ માહિતિ માટે શ્રી ચંદ્રકાંત ચોવ (૩૦૧)૪૨૧-૦૯૮૫નો સંપર્ક સાધવા જણાવાયું છે.

વિશેષમાં જણાવાયા મુજબ ૩૧ ડિસેં. ૨૦૧૭ના રોજ નવા વર્ષની ગ્રાન્‍ડ ઉજવણી કરાશે.

 

(9:24 pm IST)