Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

યુ.એસ.ના નેપરવિલે મુકામે 15 જુન 2019 ના રોજ પાંચમો' આંતર રાષ્ટ્રીય યોગ દિવસ' ઉજવાશે : કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા શિકાગો,તથા ફ્રેન્ડ્સ ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે કરાયેલું આયોજન

નેપરવિલ્લે : યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા શિકાગો,તથા ફ્રેન્ડ્સ ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે  15 જુન 2019 ના રોજ પાંચમો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે જેનો સમય સવારે 9-30 વાગ્યાથી રહેશે તથા સ્થળ નેપરવિલે યાર્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ,1607, cir લેગસી -નેપરવિલે રાખવામાં આવ્યું છે.તેવું Asia media usa દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)