Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

UAE જઇ રહેલી ભારતની સ્ટીમરમાં આગ : 2 નાવિકો આગમાં ભડથું : 2 ની હાલત ગંભીર : 10 નાવિકો લાપત્તા

દુબઇ : ટેન્કર સાથે UAE જઇ રહેલી ભારતની સ્ટીમરમાં બુધવારે અચાનક આગ ફાટી નીકળતા 2 નાવિકોનું આગમાં ભડથું થઇ જવાને કારણે મોત નીપજ્યું છે તથા 2 નાવિકો ગંભીર હાલતમાં છે.જયારે અન્ય 10 નાવિકો લાપત્તા હોવાનું જાણવા મળે છે.
આ બનાવ સ્ટીમર UAE થી 21 માઈલ દૂર હતી ત્યારે બન્યો હતો

(1:25 pm IST)