Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

અમેરિકામાં આજ 1 ફેબ્રુઆરી શનિવારના રોજ વાર્ષિક સીનીઅર ડે ઉજવાશે : લીવરમોર કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીમાં સિનિયરો પોતાના સંસ્મરણો વાગોળશે, નાચશે, ગાશે રમતો રમશે, ગપશપ લડાવશે અને આનંદ માણશે : તમામ માટે વિનામુલ્યે પ્રવેશ

કિલિફોર્નીઆ : યુ .એસ.માં હિન્દૂ કોમ્યુનિટી એન્ડ  કલચરલ સેન્ટર 1232, એરોહેડ એવ લીવરમોર કેલિફોર્નિયા મુકામે આજ 1 ફેબ્રુઆરી 2020 શનિવારના રોજ વાર્ષિક સીનીઅર ડે ઉજવાશે
અક્કેલા હોલ શિવ વિષ્ણુ ટેમ્પલ ખાતે સવારે 10-30 થી સાંજે 4-વાગ્યા દરમિયાન થનારી ઉજવણીમાં સિનિયરો પોતાના સંસ્મરણો વાગોળશે,અનુભવો કહેશે,નાચશે,ગાશે,રમતો રમશે તથા પરસ્પર ગપશપ કરશે અને આનંદ માણશે ઉપરાંત વિલાસ  ગ્રુપના કરાઓકે નું પણ આયોજન કરાયું છે.તેમજ રેફલ ડ્રો પણ યોજાશે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન માટે ec.human services@livermoretemple.org નો સંપર્ક સાધવા જણાવાયું છે.વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નં 925-449-6255 દ્વારા અથવા વિદ્યા બોરડેનાં ઈમેલ vborade@yahoo.com દ્વારા મળી શકશે અમેરિકામાં આજ 1 ફેબ્રુઆરી શનિવારના રોજ વાર્ષિક સીનીઅર ડે ઉજવાશે : લીવરમોર કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીમાં સિનિયરો પોતાના સંસ્મરણો વાગોળશે ,નાચશે ,ગાશે રમતો રમશે ,ગપશપ લડાવશે અને આનંદ માણશે : તમામ માટે વિનામુલ્યેપ્રવેશ

કિલિફોર્નીઆ : યુ .એસ.માં હિન્દૂ કોમ્યુનિટી એન્ડ  કલચરલ સેન્ટર 1232,એરોહેડ એવ લીવરમોર કેલિફોર્નિયા મુકામે આજ 1 ફેબ્રુઆરી 2020 શનિવારના રોજ વાર્ષિક સીનીઅર ડે ઉજવાશે
અક્કેલા હોલ શિવ વિષ્ણુ ટેમ્પલ ખાતે સવારે 10-30 થી સાંજે 4-વાગ્યા દરમિયાન થનારી ઉજવણીમાં સિનિયરો પોતાના સંસ્મરણો વાગોળશે,અનુભવો કહેશે,નાચશે,ગાશે,રમતો રમશે તથા પરસ્પર ગપશપ કરશે અને આનંદ માણશે ઉપરાંત વિલાસ  ગ્રુપના કરાઓકે નું પણ આયોજન કરાયું છે.તેમજ રેફલ ડ્રો પણ યોજાશે. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન માટે ec.human services@livermoretemple.org નો સંપર્ક સાધવા જણાવાયું છે.વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નં 925-449-6255 દ્વારા અથવા વિદ્યા બોરડેનાં ઈમેલ vborade@yahoo.com દ્વારા મળી શકશે

(10:19 am IST)