Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આજથી લદાખ ખુલ્લી હવામાં શ્વાસ લેશે : કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પર લદાખ સાંસદ નામગ્યાલીની પ્રતિક્રિયા

મુંબઇ   : ગુરૂવારના જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) બન્યા પછી લદાખથી બીજેપી સાંસદ જામયાંગ સેરીંગ નામગ્યાલએ ટ્વિટ કર્યુ આજથી લદામ ખુલ્લી હવાઓમાં શ્વાસ લેશે દેશના વિકાસમાં કદમ-તાલ મિલાવીને ચાલશે.

એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું થશે સાકાર એમણે આ ના માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ પણ આપ્યા.

(10:27 pm IST)