Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઉત્તર પ્રદેશમાં સવર્ણ પુરૂષો પર દલિત મહિલાઓને મંદિરમાં પ્રવેશ રોકવાનો આરોપ

નવી દિલ્હી  : ઉત્તરપ્રદેશના બુલંદ શહેરથી બે સવર્ણ પુરૂષો દ્વારા દલિત મહિલાઓને એક સમુહના મંદિરમાં જવાથી રોકવાનો વીડિયો સામે આવ્યો છે.

વિડીયોમાં એક પુરૂષ કહેતો જોવા મળ્યો છે કે આ ઠાકુરોનું મંદિર છે અને આ મહિલાઓ આમાં પૂજા નથી કરી શકતી. પોલીસએ કેસ દાખલ કર્યો છે.

(9:12 pm IST)