Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫૨ મીટરની ઊંચાઈએ આવેલ મુલાકાતી ગેલેરીમાં જઈ સરદાર બંધના ભવ્ય નજારાને માણ્યો

ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ૧૫૨ મીટરની ઊંચાઈએ આવેલ મુલાકાતી ગેલેરીમાં જઈ સરદાર બંધનો ભવ્ય નજારાને માણ્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ની હૃદયના સ્થાને આ વ્યુઆર્સ ગેલરી આવેલી છે.આ ગેલરી માથી સરદાર સરોવર ડેમ સહિત વિધ્યાચલ પર્વતીય વિસ્તાર અને આસપાસનો કુદરતી સુંદર નજારો માણી શકાય છે. કેવડીયા ખાતેની આ પ્રતિમાનું આ જોવાલાયક નજરાણું છે.

(6:11 pm IST)