Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ડો. હોમી જહાંગીર ભાભા ભારતના ''લિયોનાર્ડો દ વિન્ચી '' : વૈજ્ઞાનિક સર સી.વી. રમણ

ભારતીય પરમાણું કાર્યક્રમના જનક ડોકટર હોમી જહાંગીર ભાભાનો જન્મ ૩૦ ઓકટોબર ૧૯૦૯ માં મુંબઇમાં થયો. હતો. અને એમની સંગીત,નુત્ય, પુસ્તકો અને ચિત્રકળામાં ખૂબ જ રૃચિ હતી. જેના કારણે વૈજ્ઞાનિક સી.વી. રમણ એમને ભારતના લિયોનાર્ડો દ વિન્ચી કહ્યા કરતા. ભાભા પર લખાયેલ એક પુસ્તક મુજબ જવાહરલાલ નહેરૃને ભાભા પોતાના ભાઇ કહીને બોલાવતા.

(12:00 am IST)