Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ હિંસામાં મોટો ધડાકો :મોદી રાજના ખાત્મા માટે ગ્રેનેડ લોન્ચર ખરીદવાના હતા :પોલીસે પત્રો જાહેર કર્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હત્યાને લઈને મોટું કાવત્રુ બહાર આવ્યું છે મહારાષ્ટ્ર પોલીસે મોટો ધડાકો કર્યો છે

નરેન્દ્રભાઈની હત્યા માટે ગ્રેનેડ લોન્ચરસ ખરીદવાના હોવાનું મહારાષ્ટ્ર પોલીસના એડી,ડી,જી, પી,વી,સિંહે પત્રકારોને જણાવ્યું છે

રોના વિન્સેને કોમરેડ પ્રકાશને લખેલ પત્ર કબ્જે લેવાયો છે જેમાં લખ્યું છે કે ગ્રેનેડ લોન્ચરસ માટે 8 કરોડ રૂપિયાની જરૂર છે તેનું વિવરણ મળી આવ્યું છે

કોમરેડ કિશાન અને બીજાઓએ રાજીવ ગાંધીની ઘટનાની જેમ મોદી રાજને ખતમ કરવા કાવતરું ઘડ્યું હતું

(11:33 pm IST)