Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ઉત્તરપ્રદેશમાં નવું 'ચિપકો આંદોલન': મહાગઠબંધન મામલે યોગીનો કટાક્ષ

બીએસેપી કહે છે કે સપાથી તેમને અંતર બનાવ્યું છે, પરંતુ ખબર નથી કેટલું

 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભાના મોન્સૂન સત્રમાં અનુપૂરક બજેટ પર ચર્ચા દરમિયાન લોકસભા ઈલેક્શન માટે બનેલા મહાગઠબંધન પર પ્રહાર કર્યા છે. યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુપીમાં નવું "ચિપકો આંદોલન" ચાલી રહ્યું છે. તેમને જણાવ્યું કે બીએસેપી કહે છે કે સપાથી તેમને અંતર બનાવ્યું છે, પરંતુ ખબર નથી કેટલું અંતર છે.

(12:00 am IST)