Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

દિલ્‍હી એરપોર્ટમાં પાવર બેંક ફેંકવાના કારણે વિસ્‍ફોટઃ મહિલાની ધરપકડ

નવી દિલ્‍હીઃ દીલ્‍હીના આઇજીઆઇ વિમાની મથક ઉપર પાવર બેંકથી થયેલ ધમાકામાં પોલીસે એક મહીલાની ગીરફતારી કરેલ છે. એરપોર્ટ ઉપર તપાસ દરમ્‍યાન સુરક્ષા દળોએ મહીલાની બેગમાંથી પાવર બેંક દૂર કરવા કહ્યુ હતુ.  ક્રોધિત મહીલાએ ક્રોધમાં આવી પાવર બેંકને દિવાલ ઉપર ઘા કરેલ જેના કારણે ધમાકો થયેલ.

(12:00 am IST)