Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બોડેલીના ઝારખપુરા પાસે તબીબની કાર અચાનક આગની જવાળાઓમા લપેટાઇ

 બોડેલી પાસે આવેલ ઝારખપુરા પાસે એક લકઝરી કાર ફોર્ડ ફિગો અચાનક આગની જવાળાઓમા લપેટાઇ ગઇ હતી.જાણવા મળતી વિગત મુજબ એક તબીબ પોતાના પ્રેકટીસ બાદ બોડેલી પરત ફરી રહ્યા હતા ત્યારે કારમા શોર્ટ સર્કિટ થતા કાર આગની જવાળાઓમા લપેટાઇ ગઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.

(12:30 am IST)