Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ચીન અમેરિકા વચ્ચેના રોકેટમારાના અહેવાલો ખાનગી ચેનલે પ્રસારિત કરી પાછા ખેંચી લીધા

અહેવાલને હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી. જેની નોંધ લેવી

ચીન અમેરિકા વચ્ચેના રોકેટમારાના અહેવાલો ખાનગી ચેનલે પ્રસારિત કરી પાછા ખેંચી લીધા છેઆજે બપોરે અમુક ખાનગી ટીવી ચેનલે અમેરિકા ચીન વચ્ચે પ્રશાંત મહાસાગરમાં રોકેટમારો અને યુદ્ધ જેવો માહોલ સર્જાયા ના અહેવાલ પ્રસારિત કરેલ. પરંતુ થોડી જ વારમાં આ અહેવાલો પાછા ખેંચી લીધેલ. આ અહેવાલને હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી. જેની નોંધ લેવા સહુ ભાઈ બહેનો અને વડીલોને વિનંતી.

(5:36 pm IST)