Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ઓલટાઈમ હાઈ: કોરોના કેસનો સૌથી મોટો ઉછાળો

દેશમાં ૨૪ કલાકમાં 8380 રેકોર્ડ બ્રેક નવા કેસો, ૧૯૩ મૃત્યુ

• કુલ કેસ : 1,82,143

• એક્ટિવ કેસ : 89,995

• ડિસ્ચાર્જ : 86,983

• કુલ મૃત્યુ : 5,164

• સેમ્પલ ટેસ્ટ : 37,37,027

• ગઈકાલના ટેસ્ટ : 1,25,428

(ન્યૂઝફર્સ્ટએ આ આંકડા ગઈકાલે સૌ પ્રથમ આપી દીધેલ)

(2:06 pm IST)