Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કોરના દર્દીઓનો ઇલાજ કરવાવાળા ભારતીય ડોકટર યુકેની હોટલમાં મૃત મળ્‍યા

યુકેની હોસ્‍પીટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવાવાળા એક ભારતીય મુળના ડોકટર હોટલમાં મૃત હાલતમાં મળ્‍યા લોકડાઉન દરમ્‍યાન તે ડોકટર પોતાના ઘરથી અલગ હોટલમાં આઇસોલેશનમાં રહેતા હતા ડોકટર રાજેશ ગુપ્તા નામના ડોકટર યુકેની નેશનલ હેલ્‍થ સર્વિસમાં પોતાની સેવા આપી રહ્યા હતા.

(12:00 am IST)