Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

તપાસ શરૂ થવાના સમાચાર પછી ડીએચએફએલના શેર ૧૬ ટકા ઘટયા

હાઉસીંગ ફાઇનાન્ કંપની ડીએચએફએલ દ્વારા રકમની હેરાફેરીની સરકારી તપાસ ચાલુ થવાના સમાચાર પછી તેના શેર ૧પ.૯૩ ટકા તુટીને બંધ થયા. જો કે કંપનીએ કહ્યુ છે કે એના આ સંબંધમા સરકાર તરફથી કોઇ જાણકારી મળી નથી. ડીએચએફએલના માલિક વધાવન પરિવાર પર શેલ કંપનીઓને રૂ. ૩૧૦૦૦ કરોડ મોકલવાનો આરોપ છે.

(12:09 am IST)