Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરની ડોમેસ્ટિક કાઉન્સિલ રચાશે :ઘડશે ગોલ્ડ પોલિસી

નવી દિલ્હી તા; 31 દેશની સૌ પ્રથમ જેમદ જવેલરી સેક્ટર માટે ડોમેસ્ટિક કાઉન્સિલની રચના  કરવામાં આવશે તેમ મુંબઈમાં કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝ મિનિસ્ટર સુરેશ પ્રભુએ કહ્યું હતું   સુરેશ પ્રભુએ જણવ્યું હતું કે જવેલરી સેક્ટરના વિકાસ માટે સરકારે આ પ્રકારની સૌ પ્રથમ ડોમેસ્ટિક કાઉન્સિલ શરૂ કરી છે આ કાઉન્સિલ મેં મહિનાથી કાર્યરત કરાશે

  માર્ચથી મેં મહિના દરમિયાન વિશ્વની ટોચની 20 કંપનીઓને આમંત્રણ આપીને તેમની સ્ટ્રેટેજી જાણવામાં આવશે સરકાર ગોલ્ડ ;પોલિસીની રચના કરવામાં કાર્યરત છે જેની ટૂંકસમયમાં જાહેરાત કરાવમાં આવશે

(2:43 pm IST)