Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

તેલંગણામાં સ્‍વાસ્‍થ્‍ય ચેક-અપ દરમ્‍યાન ગર્ભવતી મળી ૩ છોકરીઓઃ લગાવ્‍યો યૌન ઉત્‍પીડનનો આરોપ

તેલંગણાની એક કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ દરમ્‍યાન ૩ છોકરીઓ ગર્ભવતી હોવાની વાત સામે આવી. જે પછી એમણે એક શખ્‍સ દ્વારા એમનું યૌન ઉત્‍પીડન કરવાની વાત કહી.

પીડિતાઓએ શખ્‍સની ઓળખનો ખુલાસો નથી કર્યો. મામલાની તપાસ દરમ્‍યાન એમણે બતાવ્‍યું કે તે શખ્‍સ એમના ઘરોની આસપાસ જ રહે છે.

મામલામાં ફિલહાલ કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

(9:42 pm IST)