Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સબસીડીવાળા એલપીજી સિલીન્ડરની કીંમત રૂ. ૬.પર ઘટીઃ સબસીડીગરના સિલીન્ડરની કિંમત રૂ. ૧૩૩ ઘટી

ઇંધણ કંપનીઓએ સબસીડીવાળા એલપીજી સિલીન્ડરની કિમંત રૂ. ૬.પર ઘટાડી જેથી દિલ્હીમાં એની કિમંત રૂ. પ૦૦.૯૦ થઇ જશે. જયારે સબસીડી વગરના સિલીન્ડરની કીંમત રૂા.  ૧૩૩ ઘટીને રૂ. ૮૦૯.પ૦ થઇ દેશભરના વપરાશકારો પુરી કિમંત આપીને જ સીલીન્ડર ખરીદતા હોય છે. અને સબસીડી  સીધી એમના ખાતમા પહોંચે છે.

(11:55 pm IST)