Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પૂર્વ ક્રિકેટર અઝહરૂદિન તેલંગણા કોંગ્રેસ કમિટના કાર્યકારી અધ્યક્ષ બન્યા

પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મોહમદ અઝહરૂદિનને તેલંગણા પ્રદેશ કોંગ્રેસ કમીટીના કાર્યકારી અધ્યક્ષ નીમવામા આવ્યા. જયારે દિલ્હી ના પૂર્વ સાંસદ સંદિપ દિક્ષિતને અખિલ ભારતીય  કોંગ્રેસ કમિટીના સચિવ બનાવવામા આવ્યા. અજહરૂદિન ર૦૦૯ માં મુરાદાબાદ (ઉત્તરપ્રદેશ) થી લોકસભા ચૂંટણી જીત્યા હતા. જયારે ર૦૧૪ માં રાજસ્થાનના ટોંક સવાઇ માધોપુરથી ચુંટણી લડતા હારી ગયા હતા.

 

(11:35 pm IST)