Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સુપ્રીમ કોર્ટએ રિલાયન્સ કોમ્યુનીકેશન(આરકોમ) ને પોતાની અસેટસ જીયોને વેંચવાની અનુમતિ આપી

સુપ્રીમ કોર્ટએ રીલાયન્સ કમ્યુનિકેશન્સ (આર કોમ) ને પોતાની અસેટસ જીયોને વેચવાની અનુમતિ આપી છે. કોર્ટએ આરકોમની સહાયક કંપની રિલાયન્સ રીયલ્ટીને બે દિવસમાં રૂા. ૧૪૦૦ કરોડની કોર્પોરેટ ગેરન્ટી સરકારને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટએ કહ્યુ કે આ ગેરન્ટી મળ્યાના એક અઠવાડીયામાં સરકાર અધિગ્રહણને મંજુરી પ્રમાણપત્ર આપશે.

(11:10 pm IST)