Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

SBIના ખાતેદારો ઓનલાઇન બેંકીગ કરતા હો તો મોબાઇલ લિંકનો અંતિમ દિવસ

નવી દિલ્હી : જો તમારૂ એસબીઆઇમાં ખાતુ હોય અને તમે ઓન લાઇન બેન્કીંગ કરતા હોય તો આજે તમારો મોબાઇલ નંબર ખાતા સાથે લિંક કરવાનો અંતિમ દિવસ છે. જો આ નહિ કરો તો કાલથી આ સેવા બંધ થઇ જશે. જે ગ્રાહકોએ પોતાનો મોબાઇલ નંબર બદલાવ્યો છે તેમણે પણ નકકી કરેલા સમય પહેલા અપડેટ કરાવવાનું જરૂરી છે. ગ્રાહક વેબસાઇટ પર તપાસ કરી શકશે કે તેમનો નંબર ખાતા સાથે લિંક છે કે નહિ.

(11:38 am IST)