Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રેટીંગ ઘટયા બાદ યશ બેંકના શેર તુટતા ર વર્ષના નીચલા સ્તરે

રેટીંગ એજન્સી ઇક્રા અને કેયર રેટિંગ્સ દ્વારા રેટિંગ ઘટાડયા બાદ શરૂઆતના કારોબાર દરમ્યાન યશ બેંકના શેર લગભગ ૯ ટકા તુટીને રૂ.૧૪૭ ઉપર કારોબાર કરી રહ્યા હતા. જે  કે વર્ષના નિચલા સ્તર પર છે. અહેવાલ પ્રમાણે  આ વર્ષે યશ બેંકના શેરમાં ૪૮.૬ ટકાની ગીરાવટ આવી ગઇ છે.

 

(12:00 am IST)