Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

નોટબંધી બેહદ કડક પગલું અને નાણાકીય આંચકોઃ આર્થિક વ્યવહારો પાંગળા પુરવારઃ પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનો ઘડાકો

સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમએ નોટબંધી બેહદ સખત પગલું અને નાણાકીય આંચકો ગણાવ્યું. એમણે કહ્યુ સરકયુલેશનમા મોજુદ ૮૬ ટકા  રોકટ એક જ ઝાટકે પાછી લઇ લેવામા આવેલ નોટબંધીથી વાસ્તવીક જીડીપી વૃદ્ધિ પ્રભાવીત થઇ. એમણે કહ્યું કે નોયબંધીથી આર્થિક વૃદ્ધિ સુસ્ત હોવાની વાત પર વિવાદ નથી. પરંતુ તેના આકડા પર છે.

(12:00 am IST)