Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

દેશની સૌથી પહેલી એન્જિન વિના ચાલતી ‘ટ્રેન-18 ;ચેન્નાઈમાં લોન્ચ

 

ચેન્નાઇ :દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેનટ્રેન-18' સ્વદેશી યંત્રણાથી 100 કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર 18 મહિનામાં વિકસાવવામાં આવી છે. તેને 29 નબેમ્બરે ચેન્નાઇ ખાતે લોન્ચ કરવામાં આવી હતી

    અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન-18 એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. એન્જિન વિનાની ટ્રેનમાં 16 ડબ્બા છે.

(9:56 pm IST)