Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

યુપી કોન્સ્ટેબલનો પુ્ત્ર આઇપીએસ બન્યો : અમે હોદાની ગરીમા અનુસાર કામ કરશુઃ પોલીસ કોન્સ્ટેબલના પિતા જનાર્દન સિંહ

વિભૂતિખંડ( લખનૌ) માં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ જનાર્દનસિંહએ કહ્યુ કે આઇપીએસ પુત્ર અનુપકુમારસિંહની સાથે કામ કરવું એમના માટે સન્માનની વાત છે. જયારે ર૦૧૪ બેચના આઇપીએસ અનુપએ એસપી(નોર્થ) લખનૌમાં ચાર્જ સંભાળેલ છે.  જનાર્દનએ કહ્યુ અમ. હોદાની ગરીમા અનુસાર કામ કરીશું અન્ય ઓફીસરની જેમ એમને સલામ કરશું.

(12:00 am IST)