Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કેરલમાં યાત્રીયોને નકલી કોવિડ-૧૯ પ્રમાણપત્ર આપવા પર ખાનગી લેબના મેનેજરની ધરપકડ

કેરલમાં એક ખાનગી લેબના મેનેજરને વિભિન્ન મધ્યપૂર્વી દેશ જવાવાળા લોકોનાં નમૂનાની કોવિડ-૧૯ તપાસમાટે ખોટા નેગેટીવ રીપોર્ટ આપવાને લઇ ધરપકડ કરવામાં આવી છે. પોલિસએ કહ્યું મામલો ત્યારે સામે આવ્યો જયારે મલપ્પુરમની એક લેબ દ્વારા જારી નેગેટીવ રિપોર્ટ લઇ સઉદી અરબ પહોંચેલ લોકોનો ત્યાં રીપોર્ટ પોઝીટીવ આવ્યો.

(11:52 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 63 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં નવા 86,748 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 63,10,267 થઇ :9,40,644 એક્ટિવ કેસ :વધુ 85,274 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 52,70,007 રિકવર થયા :વધુ 1179 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 98,708 થયો access_time 12:51 am IST

  • મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં ૧૫ ઓકટોબરથી લોકલ ટ્રેનો ફરી શરૂ કરવા ગંભીરતાથી વિચારી રહ્યાનું ઉદ્ધવ ઠાકરેજીને ટાંકીને શિવસેનાના મુખપત્ર સામનાએ જણાવ્યુ છે access_time 5:57 pm IST

  • ટાટા કંપની એક નવું "એપ" બનાવી રહી છે જેમાં ટીવી, શોપિંગ સુવિધા, ફાઇનાન્સિયલ સેવા બધું જ ઉપલબ્ધ બનશે. access_time 5:58 pm IST