Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશનથી લીક થઇ રહી સામાન્યથી વધારે હવા, ક્રૂ ને ખતરો નથીઃ રોસકોસમોસ

રૂસી સ્પેસ એજન્સી રોસકોસમોસએ કહ્યું છે કે ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સામાન્યથી વધારે માત્રામાં હવા લીક થઇ રહી છે પણ આનાથી રૂસી - અમેરિકી ક્રૂને કોઇ ખતરો નથી. નાસાએ કહ્યું કે રાતમાં ટેસ્ટ કરવામાં આવેલ મોડયૂલ્સના ગ્રાઉંડ એનાલિસીસમાં ખ્યાલ આવ્યો કે લીકનું લોકેશન જવેવ્ડા સર્વિસ મોડયૂલના કામનો મુખ્ય ભાગ છે.

(10:12 pm IST)