Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટમાં સાાંજે 60 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 105 કેસ નોંધયા: કુલ કેસ 6193 : આજે 102 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ:શહેરમાં સાંજે 60 અને બપોરે 45 સાથે આજે કુલ 105 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 60 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 6193 થયા છે. હાલમાં 975 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 102 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

(9:04 pm IST)