Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સરકારે GSTR-૯ અને GSTR૯-સી માટેની તારીખ લંબાવી ૩૧ ઓકટોબર કરી

નવી દિલ્હીઃ સરકારે આજે GSTR-૯ અને ૯સી (૨૦૧૮-૧૯) ભરવા માટેની ડયુ.ડેટ ૩૧ ઓકટોબર સુધી લંબાવી છે. સીબીઆઇ સીએ ટવીટ કરી આપી માહિતી આચાર સંહિતાને કારણે ચૂટણીપંચ પાસેથી મંજુરી પણ લેવાઇ.

(3:49 pm IST)