Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મહિલા પત્રકારનો દાવો, યૂકે પીએમએ ૧૯૯૯ માં જાંધ મસળી હતીઃ પીએમનો ઇન્‍કાર

યુકેના પ્રધાનમંત્રી બોરીસ જોનસનએ એક મહિલા પત્રકારના દાવાને રદ કર્યો છે જેમાં એમણે કહ્યું હતુ કે ૧૯૯૯ મા એક પ્રાઇવેટ લંચ દરમ્‍યાન જોનસનએ ટેબલની નીચે એની જાંધને મસળી હતી.

શાર્લટ એડવર્ડસનો દાવો છે કે લંચમા હાજર એક અન્‍ય મહિલાએ પણ બતાવ્‍યું કે જોનસન તેની સાથે આવુ કરી ચુકયા છે.

(11:50 pm IST)