Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

બિહારના પટનામા પુરના પાણીમાં ફસાયા પછી રડતો જોવા મળ્‍યો રીક્ષાવાળોઃ વિડીયો વાયરલ થયો.

સતત થઇ રહેલા ભારે વરસાદથી પુરનો સામનો કરી રહેલ પટનાનો એક વિડીયો સામે આવ્‍યો છે જેમાં સડક પર ભરાયેલા પાણીમાં એક રીક્ષાવાળો રડતો જોવા મળ્‍યો છે

વીડિયોમાં લોકોના અવાજ આવી રહ્યા છે જે એમને સાંત્‍વના આપતા કહી રહેલ છે કે થોડા સમયમાં પાણી ખત્‍મ થઇ જશે રડ નહી રીક્ષા ત્‍યાં જ રાખી દે કંઇ નહી થાય  ત્‍યાં.

(11:01 pm IST)