Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અખિલ ભારતીય કોળી સમાજનું પુનઃ રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું સુકાન સાંભળતા કુંવરજીભાઈ બાવળીયા : સર્વ સંમતિથી ગઇકાલે નવી દિલ્હી ખાતે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય

વિજય વસાણી આટકોટ : અખિલ ભારતીય કોળી સમાજની ગઇકાલે નવી દિલ્હીમાં આવેલ કોળી સમાજ ભવન ખાતે મળેલ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વ સંમતિથી પુનઃ રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું સુકાન કુંવરજીભાઈ બાવળીયાને સોપવામાં આવ્યુ છે. સામેનુ જુથ હવે આગળ કેવી રણનીતિ અપનાવે છે તે જોવાનુ રહ્યુ.

(7:28 pm IST)