Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ડિસ્કસ થ્રોમાં ભારતના વિનોદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો: પરિણામ અટકાવી દેવામાં આવ્યું: સમીક્ષા થઈ રહી છે

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્કસ થ્રોમાં વિનોદ કુમારનું બ્રોન્ઝ મેડલ જીતવાનું પરિણામ અટકાવી દેવામાં એટલે કે હોલ્ડ ઉપર રાખવામાં આવ્યું છે.અને તેની સમીક્ષા થઈ રહી છે ત્યાર બાદ જાહેર થશે. આ પહેલા વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો તેમ એએનઆઈ તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવે છે.

(12:00 am IST)