Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સાપુતારામાં મોન્સુન ફેસ્ટીવલઃ રંગારંગ કાર્યક્રમો યોજાયા

 સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટીવલમાં સર્પગંગા તળાવની ફરતે કરવામાં આવેલી રંગબેરંગી લાઇટથી ઝગમગી ઉઠેલ તળાવ અને પરીસર નયનરમ્ય બન્યું હતુ પરંપરાગત ડાંગી નૃત્યની રમઝટનો પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો .

(4:12 pm IST)