Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

રેપ કેસ પાછો ખેંચો ,બદલામાં જમીન અને મકાન અપાવીશ

કેરળના પાદરી અને નનના મિત્ર વચ્ચે વાતચીતનો ઓડિયો વાયરલ

 

કેરળમાં એક નન સાથે રેપ અને યૌનશોષણ મામલે એક નવો ખુલાસો થયો છે, જેમાં એક પાદરી અને નન ના મિત્ર વચ્ચે વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે. જેમાં બિશપ વિરુદ્ધ રેપના મામલે નન પર સમજૂતી કરવાનો દબાવ બનાવવામાં આવી રહ્યો છે. પાદરી બિશપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પાછી લેવા માટે કહી રહ્યો છે. જેમાં પાદરી કેસ પાછો નહીં લેવા પર થનારા ખતરા વિશે પણ જણાવે છે

(1:22 am IST)