Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

હૈ ,,જમણા હાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાને મેમરી લોસનું મોટું જોખમ

 

નવી દિલ્હી :વધુ સમય સુધી સ્માર્ટફોન યુઝ કરનારાને મેમરી લોસની સમસ્યા થઈ શકે છે. નવી શોધ અંગે ડેલીમેલના અહેવાલ મુજબ, તેમાં સૌથી વધુ ખતરો લોકો માટે છે જે રાઈટ હેન્ડેડ છે, એટલે કે જમણા હાથ અને જમણા કાન દ્વારા સ્માર્ટફોન વધુ યૂઝ કરે છે. મગજના જમા ભાગમાં Figural મેમરી હોય છે, જે આપણને ખાસ કરીને તસવીરો, પેટર્ન અને શેપ્સને ઓળખવાની અને સમજવાની ક્ષમતા આપે છે.

(1:16 am IST)