Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ચાઇલ્ડ રેપના કેસ લડવા માટે જરૂર છે ૧૦૨૩ સ્પેશ્યલ કોર્ટ

નવી દિલ્હી તા ૩૦ :  દેશમાં નાની બાળકીઓ પર થતા બળાત્કારના કેસ લડવા માટે આશરે ૧૦૨૩ સ્પેશ્યો કોર્ટની જરૂર હોવાનું કેન્દ્રીય કાયદા ખાતાનું માનવું છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એન્ડ લો મિનિસ્ટ્રછએ આ અંદાજ માંડયો છે ૭૬.૨૫ નું આટલા કરોડનું ભંડલળ જોઇશે, ૪૭૪ આટલા કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર, ૫૨૪ આટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ છે દેશમાં, ૧૦૦ મહારાષ્ટ્રમાં છે આટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ, ૮૩ ઉતર પ્રદેશમાં છે આટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ, ૩૯ તામીલનાડુમાં છે આટલી ફાસ્ટ ટ્રેક કોર્ર્ટ, ૩૬ આંધ્રપ્રદેશમાં છે આટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ (૩.૨)

(11:53 am IST)