Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદની પાર્ટીને પાકિસ્તાનમાં દાંડી ડૂલ : એકપણ સીટ ન મળી

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદની નવી પાર્ટી અલ્લાહ હૂ અકબર તહરીક પાર્ટીએ નેશનલ ઍસેમ્બ્લીની 272 સીટોમાંથી 79 પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા પણ કોઈનો વિજય ન થયો. આનું કારણ એ છે કે પાકિસ્તાનની જનતા હવે શાંતિ ઇચ્છે છે. આ વખતે આશરે ચાળીસ ટકા યુવા મતદારો અને નવા મતદારોએ ભ્રષ્ટાચાર અને દેશના વિકાસના નામે મત આપ્યા છે.

(12:00 am IST)