Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

લિબીયાના દરિયા કિનારે વહાણ ડૂબતા ત્રણ બાળકના મોતઃ ૧૦૦થી વધુ લાપત્તા

અલ-હમીદિયાઃ લિબીયાના કિનારે માઈગ્રેન્ટસથી ભરેલી એક બોટ ઉંધી પડી જતા આશરે એક સો લોકો લાપત્તા થયા હતા અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા હતા, એમ આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ કહ્યું હતું, બોટમાં વિસ્ફોટ થયો એ વખતે ૧૨૦ લોકો તેમા સવાર હતા, તેમાંથી ૧૬ને બચાવી લેવાયા હતા અને ૧૨ વર્ષથી નીચેની વયના ૩ બાળકો ગુજરી ગયા હતા, બોટમાં જબ્બર વિસ્ફોટ થયો હતો

 

(11:43 am IST)