Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

લોકડાઉન-5માં મોટી છૂટછાટ જાહેર : કરફ્યુ હવે રાત્રે 9 થી સવારે 5 સુધી જ રહેશે: : 8 જૂનથી કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર મોલ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ તથા હોટલો ખોલવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ હાલમાં જીમ ખોલી શકાશે નહીં. કન્ટેનમેન્ટ વિસ્તારોમાં 1 થી 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું.

લોકડાઉન-5માં મોટી છૂટછાટ જાહેર : કરફ્યુ હવે રાત્રે 9 થી સવારે 5 સુધી જ રહેશે :  8 જૂનથી કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર મોલ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ તથા હોટલો ખોલવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ હાલમાં જીમ ખોલી શકાશે નહીં.  કન્ટેનમેન્ટ વિસ્તારોમાં 1 થી 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું.

(7:14 pm IST)