Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વિડીયો : વટામણ ચોકડી-તારાપુર નજીક ટ્રક ડ્રાઇવર-કલીનરને ધોકાવી લૂંટી લેતી ગેંગ સક્રિયઃ ડઝનેક લૂંટ

અંધારામાં ઢસડી બેફામ માર મારી રોકડ-દાગીના લૂંટી લીધાઃ ભોગ બનનાર ચાલકોનો વિડીયો વાયરલઃ રાત્રે માલવાહક વાહનોના ડ્રાઇવરોને  આ રસ્તે ચેતીને ચાલવા અનુરોધઃ સાત ટ્રકને આંતરી ચાલકો-કલીનરને ધોકાવી રોકડ, મોબાઇલ સહિતની માલમત્તાની લૂંટઃ કેટલાકને સ્ત્રીવેશે લલચાવી ઝાડી-ખેતરમાં ખેંચી જઇ ખંખરી લેવાય છેઃ ગઇકાલે ડઝન જેટલા ચાલકોને લૂંટી લીધાઃ ભોગ બનેલા ભાવનગર પંથકના ટ્રક ચાલકે વિતક વર્ણવી પોતાને થયેલી ઇજાઓ દર્શાવી એ તસ્વીરમાં જોઇ શકાય છે

(4:15 pm IST)