Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની કલમે અકિલા માટે ખાસ લેખ

રાજકોટઃ ગુજરાતના સપુત ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની બીજી વખતની કેન્દ્રની સરકારને ૧ વર્ષ પૂર્ણ થતા સરકારના માહિતી, પ્રસારણ, ભારે ઉદ્યોગ અને જાહેર સાહસો વગેરે વિભાગોના મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે સરકારની સિદ્ધિઓની ઝલક આપતો લેખ પોતાની કલમે લખ્યો છે. ભારત સરકારે આ માહિતીપૂર્ણ રસપ્રદ લેખ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરાવવા ગુજરાતમાંથી એક માત્ર અકિલાની પસંદગી કરી તે અકિલા પરિવાર માટે ગૌરવની બાબત છે.

(10:23 am IST)