Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ગોવાએ કેન્‍દ્રને લોકડાઉન ૧૫ દિવસ વધારવાની માંગ કરી

ગોવાના સીએમ પ્રમોદ સાવંતએ કહ્યુ મારી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત થઇ મને લાગે છે કે લોકડાઉન જે સ્‍થિતિમાં છે એને આગળ ૧૫ જૂન સુધી વધારવામાં આવે અમારી કોશિશ છે કે ગોવામાં રેસ્‍ટોરન્‍ટસ, જિમ, હોટલ શરૂ થવા જોઇએ હજુ કોવિડ-૧૯નો ગ્રાફ વધી રહ્યો છે. લોકડાઉન ૧૫ દિવસ વધારવનુ જોઇએ.

(12:00 am IST)