Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મહારાષ્ટ્રમાં બે જૂથો વચ્ચે અથડામણ: પોલીસના અનેક વાહનો સળગાવી દીધા

 મહારાષ્ટ્રના સંભાજીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ: પોલીસના અનેક વાહનો સળગાવી દીધા: કેન્દ્રીય મંત્રી ભગવત કરડે કહ્યું છે કે કેટલાક લોકોએ આ વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળ ઉપર પથ્થરમારો કર્યો હતો. વધુ માહિતી હાલ ઉપલબ્ધ નથી. લોકોને વિખેરવા માટે બળનો ઉપયોગ કર્યો હતો, હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે.

 

(11:41 am IST)