Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

‘‘પ્રેમ ના ફુલો''

પ્રેમનાં આંસુ

પ્રિય સોહન,

સ્‍નેહ, હમણાં હમણાં અહીં પહોંચ્‍યો છું. ગાડી પ કલાક વિલંબથી પહોંચી છે. તેમ ઇચ્‍છુ  કે પહોંચતા જ પત્ર લખું એટલે સૌ પ્રથમ તે કરી રહ્યો છું.

આંખે રસ્‍તે તમારૂં સ્‍મરણ રહ્યું, અને તમારી આંખોમાંથી ઉભરાતાં આંસુ દેખાતાં રહ્યાં. આનંદ અને પ્રેમના આંસુઓથી પવિત્ર આ ધરતી પર બીજાું કશું નથી. આવાં આંસુ કેટલાં અપાર્થિવ હોય છે, અને કેટલા પારદર્શી? તેઓ નિય જ શરીરના ભાગો હોય છે, પરંતુ તેનાથી જે પ્રગટ થાય છે તે શરીરનું નથી હોતું.

હું તમારા આ આંસુઓને માટે શું આપું?

માણેકબાબુને મારો હાર્દિક પ્રેમ કહેજો, અનિલ અને બાળકોને સ્‍નેહ

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

રજનીશના પ્રણામ-

(10:46 am IST)