Gujarati News

Gujarati News

News of Friday, 30th March 2018

હજુ રિતુ ૧૮ વર્ષની થઇ જ છે, પણ દુનિયાદારીનું ભાન નથી... જમ્મુ-કાશ્મીરથી પુત્રીને પરત લાવવાની વાલીની વાત સરકારના કાન સુધી પહોંચશે??

બાડમેરની યુવતિના કથિત ધર્મ પરિવર્તન-નિકાહ મામલે માતા-પિતા બન્યા ભાવુક... :અમારી પુત્રીએ કોઇ જ ધર્મ પરિવર્તન કર્યુ નથી, કાશ્મીર હાઇકોર્ટમાંથી મળેલા તમામ દસ્તાવેજો એકદમ ખોટા હોવાનો સણસણતો આક્ષેપ

પરિવારનો આરોપ...૧૬ માર્ચે બાડમેરથી વડોદરા જવા માટે ખાનગી બસ મારફત રવાના કરાઇ'તી, પણ ફઇના ઘેર પહોંચે એ પહેલા જ રસ્તામાં અમદાવાદમાંથી એક શખ્સે લલચાવી-ફોસલાવી સાગ્રીતો સાથે મળી અપહરણ કરી લીધુઃપુત્રીના નિકાહ-ધર્મ પરિવર્તનના પ્રકરણને માતા-પિતાએ ષડયંત્ર ગણાવ્યુ, બાડમેર પોલીસ તો મદદ નથી કરતી...હવે સરકારે જ ન્યાય અપાવવા કર્યા હાથ લાંબા

(3:50 pm IST)